ખેલ-જગત
News of Tuesday, 23rd October 2018

કાઈલ એડમન્ડે ગેલ મોફિલસને હરાવીને જીત્યું પહેલું ATP ખિતાબ

 

નવી દિલ્હી: બ્રિટેનના દિગ્ગ્જ ટેનિસ ખેલાડી કાઈલ એડમન્ડે યુરોપિયન ઓપનના સ્વરૂપે પોતાનું કેરિયરનું પહેલી એટીપી ખિતાબ જીત્યું છે. સૂત્રોએ આપેલી માહિતી મુજબ એડમન્ડે ફાઇનલમાં ફ્રાન્સના ખેલાડી ગેલ મોફિલસને માત આપીને ખિતાબ હાસિલ કર્યું છે. વર્લ્ડ નંબર 15 એડમન્ડે સંઘર્ષપૂર્ણ ફઇલ્મ મેચમાં 32 વર્ષીય મોફિલસને 3-6,7-6(7-2),7-6(7-4)થી હરાવીને ખિતાબ મેળવ્યો.

(4:32 pm IST)