ખેલ-જગત
News of Tuesday, 23rd October 2018

ફૂટબોલની દુનિયામાં રોનાલ્ડો 400 ગોલ ફટકારનાર પહેલો ખેલાડી

નવી દિલ્હી: પુર્તગાલના દિગ્ગ્જ ફોરવર્ડ ખેલાડી ક્રિસ્ટીયાનો રોનાડો યુરોપની ટોપ પાંચ લીગમાં 400 ગોલ ફટકારનાર પહેલો ફૂટબોલર બન્યો છે. રોનાલ્ડોએ જેનેઓના સામે ઇટલી લીગના નવમા મુક્લબમાં ગોલ કરીની કૃતમાં સર્જ્યો છે. તેન જુવેન્ટ્સ માટે પાંચ ગોલ કર્યા અને મૅન્ચેસ્ટર  યુનાઇટેડ  માટે 84 ગોલ અને રિયલ મેડ્રિડ માટે 311 ગોલ ફટકાર્યા છે.

(4:09 pm IST)