ખેલ-જગત
News of Tuesday, 23rd October 2018

ઈંગ્લેન્ડ ને ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે સ્પોટ - ફિકસીંગના આરોપો નકાર્યા

સ્ટિન્ગમાં ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા ને પાકિસ્તાનના કેટલાક ખેલાડીઓ આવી પ્રવૃતિમાં સંડોવાયેલા હોવાનો કરવામાં આવ્યો હતો દાવો

(3:39 pm IST)