ખેલ-જગત
News of Tuesday, 23rd October 2018

કોહલીની કપ્તાનીમાં રમવાની મજા આવી : એબી ડિવિલિયર્સ

પૂર્વ દક્ષિણ અફ્રીકી કેપ્ટન એ બી ડિવિલિયર્સે કહ્યું કે, વિરાટ કોહલી શાનદાર કેપ્ટન છે અને એમને કોહલીની કપ્તાનીમાં રમવાની મજા આવી. ડિવીલીયર્સે કહ્યું હું અને કોહલી મિત્ર છીએ અને આમા કોઈ શંકા નથી કે તે એક મહાન કેપ્ટન છે. જયારે કોહલી અને ડિવીલીયર્સ આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા હતા.

(3:38 pm IST)