ખેલ-જગત
News of Monday, 23rd September 2019

રોહિત શર્માએ ભારત માટે સર્વાધિક ટી-ર૦ રમવાના ધોનીના રેકોર્ડની બરાબરી કરી

ભારતીય ટીમના ઓપનર રોહિત શર્માએ ભારત માટે સર્વાધિક આંતરરાષ્ટ્રીય ટી-ર૦ મેચ રમવા પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

હજુ સુધી ૯૮ આંતરરાષ્ટ્રીય ટી-ર૦ રમેલ ધોનીએ ૧૬૧૭ રન બનાવ્યા છે. આ મામલામા ધોની રોહીત પછી સૂરેશ રૈના છે જેમણે ૭૮ આંતરરાષ્ટ્રીય ટી-ર૦ મેચ રમ્યા છે.

(9:51 pm IST)