ખેલ-જગત
News of Monday, 23rd September 2019

ભારતની પુરુષ-મહિલા હોકી ટીમે બેલ્જીયમ ઇંગ્લેન્ડ જવા માટે થયા રવાના

નવી દિલ્હી: ભારતની પુરુષ અને સિનિયર મહિલા હોકી ટીમે રવિવારના રોજ રાત્રીના સમયે બેંગ્લુરુના કેમપેગોડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી પોતાના પોતના બેલ્જીયમ અને ઇંગ્લેન્ડ માટે રવાના થઇ ગયા છે. પુરુષ ટીમને એંટવર્પમાં બેલ્જીયમ અને સ્પેનના વિરુદ્ધ ખુલ પાંચ મેચ રમ્યા છે. આ પ્રવાસ 26 સપ્ટેબરથી ત્રણ ઓક્ટોબર સુધી ચાલશે જયારે મહિલા ટિમ 27 સપ્ટેબરથી 4 ઓક્ટોબર સુધી ચાલશે જેમાં પાંચ મેચ માર્લોમાં બ્રિટેનની વિરુદ્ધ રમવામાં આવશે।

(7:05 pm IST)