ખેલ-જગત
News of Monday, 23rd September 2019

લેડીઝ ફ્રેંચ ઓપન ગોલ્ફમાં અદિતિ પ્રથમ ભારતીય બની

નવી દિલ્હી: અદિતિ અશોકે અંતિમ પારીમાં પર 71ના સ્કોરથી સંયુક્ત 26માં સ્થાનની  સાથે અહીંયા લાકોસ્ટે લેડીઝ ઓપન ડી ફ્રાંસમાં ભારતીય ગોલ્ફરોની વચ્ચે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. અદિતિએ કુલ 289નો સ્કોર બનાવ્યો હતો દીક્ષા ડાંગર 72 સંયુક્ત 43માં જયારે ત્વેસા મલિક 74 સંયુક્ત 63માં સ્થાન પર હતી.

(6:56 pm IST)