News of Saturday, 22nd September 2018
શિખર ધવને એક જ મેચમાં સૌથી વધુ કેચ ઝડપવાની મેળવી સિદ્ધિ :બનાવ્યો રેકોર્ડ
દુબઇ :ભારતીય ઓપનર ખેલાડી શિખર ધવને એક જ મેચ દરમિયાન સૌથી વધુ કેચ ઝડપવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ગઈ કાલે ભારત-બાંગ્લાદેશ વચ્ચે સુપર-4માં મેચ દરમિયાન શિખર ધવને 4 કેસ ઝડપી આ સિદ્ધિ મેળવી છે
અત્રે ઉલ્લેખનીય છે કે ટૂર્નામેન્ટના 34 વર્ષના ઈતિહાસમાં શિખર પહેલો એવો ખેલાડી છે જેણે એક જ મેચ દરમિયાન 4 કેચ ઝડપ્યા છે.
(12:06 am IST)