ખેલ-જગત
News of Friday, 23rd July 2021

પંતનું ફુલોના હારથી સ્વાગત

ટીમ ઇન્ડિયાના યુવા વિકેટકિપર બેટસમેન રીષભ પંતના રીપોર્ટ નેગેટીવ આવી ગયા છે. તે ફરીથી ટીમ સાથે જોડાઇ ગયો છે. પંતનું  કોચ રવિ શાસ્ત્રી, રહાણે, સિરાઝ, ઠાકુર યાદવે ફુલના હારથી સ્વાગત કર્યું હતુ.

(3:51 pm IST)