ખેલ-જગત
News of Monday, 23rd July 2018

ટેસ્ટ ક્રિકેટમાં શ્રીલંકન સ્પિનર્સે તમામ 20 વિકેટ ઝડપી રચ્યો ઈતિહાસ;સાઉથ આફ્રિકાને હરાવ્યું

 

શ્રીલંકાએ સોમવારે દક્ષિણ આફ્રિકાને 199 રને હાર આપી ટેસ્ટ સીરિઝ 2-0થી જીતી લીધી છે. તો બીજી બાજુ બીજી ટેસ્ટમાં શ્રીલંકન સ્પિનર્સે તમામ 20 વિકેટ લઈ ઈતિહાસ રચી દીધો છે. ક્રિકેટ ઈતિહાસમાં પહેલીવાર બન્યુ છે કે, તમામ 20 વિકેટ સ્પિનર્સે લીધી હોય. મેચમાં 6 ખેલાડીઓએ બોલિંગ કરી હતી. જેમાં એક માત્ર સુરંગા લકમલ ફાસ્ટ બોલર હતો.

(11:35 pm IST)