ખેલ-જગત
News of Monday, 23rd July 2018

જુનિયર એશિયન રેસલીંગ ચેમ્પિયનશીપમાં ભારતે જીત્યા બે ગોલ્ડ મેડલ

જુનિયર એશિયન રેસલીંગ ચેમ્પિયનશીપમાં ભારતીય પહેલવાન સચિન રાટી અને દિપક પુનિયાએ પોતપોતાની કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સચિન રાઠીએ ૭૪ કિલોગ્રામ ફ્રી સ્ટાઈલ કુસ્તીમાં મંગોલીયાના પહેલવાનને હરાવ્યો હતો તો દિપક પુનિયાએ ૮૬ કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ જીત્યો હતો.

(4:11 pm IST)