ખેલ-જગત
News of Saturday, 23rd June 2018

એર પિસ્તોલ ચેમ્પિયનશિપ: હીનાને મળ્યું મહિલા વર્ગમાં પહેલું સ્થાન

નવી દિલ્હી: પૂર્વ નંબર વન અને ઓએનજીસી માટે રમનાર હિના સિંધુએ 10 એર પિસ્તોલ મહિલા વર્ગમાં પસંદગી કર્તાઓ દ્વારા પહેલું સ્થાન મેળવ્યું છે.

જયારે પૈરા નિશાનેબાજ મધ્ય પ્રદેશની રૂબીના ફ્રાન્સિસે 10 મીટર અરપિસ્ટોલ ચેમ્પિયનશિપની  સિનિયર વર્ગમાં ગોલ્ડ અને જુનિયર વર્ગમાં રજત પદક પર કબ્જો જમાવો છે. હીનાએ 240.0 સ્કોર બનાવ્યો હતો. પંજાબની હરવીન સરાઓએ હીનાને સારી એવી ટક્કર આપી હતી. જો કે તે હીનાને પછાડવામાં નિસ્ફળ રહી અને 240.3નો સ્કોર બનાવ્યો હતો.

(4:42 pm IST)