ખેલ-જગત
News of Thursday, 23rd May 2019

ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીનું ૩૭ વર્ષની ઉંમરે પણ સ્‍ફૂર્તિનું રહસ્ય

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર મહેન્‍દ્ર‌િસ્‍ંહ ધોની ૩૭ વર્ષની ઉંમરે પણ ગજબની સ્‍ફૂર્તિ ધરાવે છે. આ માટે તેને બે વ્‍યક્તિ મદદ કરી રહી છે. જેમાં રામજી શ્રીનિવાસન અને ગ્રેગોરી અેલન કિંગ આ બંને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ટ્રેનર છે અને ધોનીની ફિટનેસ અંગે તેઓ સતત ધ્યાન રાખી રહ્યા છે.

થોડા સમય પહેલા મહેન્‍દ્રસિંહ ધોનીઅે સાથી ક્રિકેટર ૨પ વર્ષીય હાર્દિક પંડ્યાને પણ ૧૦૦ મીટરની રેસમાં હંફાવ્યો હતો.

(5:33 pm IST)