ખેલ-જગત
News of Tuesday, 23rd April 2019

ધોનીએ લગાવ્યો આઇપીએલ ર૦૧૯ નો સૌથી લાંબો છક્કો : દડો સ્ટેડિયમની બહાર ગયો

 ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ બેંગ્લોરના ચિન્ના સ્વામી સ્ટેડિયમમાં રવિવારના રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બોલર ઉમેશ યાદવની એક બોલ પર, ૧૧૧ મીટર લાંબો છક્કો લગાવ્યો જે આઇપીએલ ર૦૧૯ નો સૌથી લાંબો છક્કો છે. જયારે ધોની દ્વારા લગાવવામા આવેલ છક્કો સ્ટેડીયમની બહાર નીકળી ગયેલ આ પારીમાં ધોનીએ ૭ છકકા લગાવ્યા હતા.

(10:57 pm IST)