ખેલ-જગત
News of Saturday, 23rd March 2019

ન્યુઝીલેન્ડ હુમલાથી પરેશાન હતા મુસ્તફિજુરઃ આ માટે કર્યા લગ્નઃ બાંગ્લાદેશી બોલરના ભાઇનુ નિવેદન

આઇપીએલમાં  મુંબઇ ઇન્ડીયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદથી રમી ચૂકેલ બાંગ્લાદેશના બોલર મુસ્તફિજુર રહમાન એ શુક્રવારના પોતાની કજીન સામિયા પરવીન સાથે લગ્ન કર્યા.  જે અંગે મુસ્તફિજુરના ભાઇ મહફુજુર રહમાનએ  કહયું કે ન્યુઝીલેન્ડમાં થયેલા આતંકી હુમલા પછી મુસ્તફિજુર  ઘણો પરેશાન હતો. એટલે અમે તેના લગ્ન કરવાનો નિર્ણય કર્યો.

(11:32 pm IST)