ખેલ-જગત
News of Saturday, 23rd March 2019

સુરેશ રૈનાના નામે આઇપીએલમાં સર્વાધિક રન અને મેચ રમવાનો રેકોર્ડ

ઓલ-રાઉન્ડર સુરેશ રૈનાના નામે આઇપીએલ ઇતિહાસમાં સર્વાધિક (૪૯૮પ) રન અને સર્વાધિક  (૧૭૬) મેચ  રમવાનો રેકોર્ડ છે.  જયારે રૈનાના નામે ટુર્નામેન્ટમાં  સર્વાધિક (૯પ)  કેચ લેવાનો પણ રેકોર્ડ છે. ચેન્નઇ સુપર કીંગ્સ્ના બેટસમેન રૈના ટીમના કેપ્ટન  મહેન્દ્રસિંહ ધોની(૧૮૬) પછી આઇપીએલમા  બીજા સર્વાધિક (૧૮પ) છગ્ગા મારનારા ભારતીય ખેલાડી છે.

(11:30 pm IST)