ખેલ-જગત
News of Saturday, 23rd March 2019

આઇસીસીએ ટેસ્ટ ક્રિકેટ ટીમની જર્સી પર નામ અને નંબર ને આપ અનુમતિ

આઇસીસીએ ટેસ્ટ ક્રિકેટ રમવાવાળા દેશોને ટીમ જર્સી પર ખેલાડીઓનુ નામ અને નંબર રાખવાની અનુમતિ  આપી છે. આઇસીસીના જનરલ મેનેજર (સ્ટ્રેટેજિક કમ્યુનિકેશન) કલેચર ફર્લોન્ગએ કહ્યું કે આ કદમ ટેસ્ટ ક્રિકેટને આગળ વધારવાની યોજનાનો ભાગ છે. એમણ કહ્યું આ ફેરફાર ૧લી ઓગસ્ટથી  રમાનાર ટેસ્ટ ચેમ્પીયનશીપથી અમલી થશે.

(11:28 pm IST)