News of Tuesday, 23rd January 2018
હીરો આઈ લીગ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ચર્ચિલ બ્રદર્સએ 2-0થી ઇન્ડિયન એરોજને હરાવ્યું
નવી દિલ્હી: ચર્ચિલ બ્રદરસે અંતિમ સમયે બે ગોલ કરીને હીરો આઈ લીગ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ઇન્ડિયન એરોજને 2-0થી હરાવીને સતત ત્રીજી જીત મેળવી છે.
ચર્ચિલ બ્રાડર્સે શરૂઆતમાં દબાણ બનાવીને રાખ્યું હતી પણ પહેલો ગોલ કરવામાં 88 મિનિટ લાગ્યા હતા. ત્યાર પછી બીજો ગોલ કરવાં આવ્યો હતો. આ જીત સાથે ચર્ચિલે 10 અંક મેળવી લીધા છે. જયારે એરોજના પણ 10 અંક છે.
(4:39 pm IST)