ખેલ-જગત
News of Tuesday, 23rd January 2018

પૂર્વ નંબર વન જોકિવિક ઓસ્ટ્રેલિયાઈ ઓપનમાંથી બહાર

નવી દિલ્હી: વખતના ચેમ્પિયન સર્બિયાના નોવાક જોકિવિક સોમવારે ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટુર્નામેન્ટના ચોથા રાઉન્ડમાં ઉલટફેરનો શિકાર બની ગયો હતો.

14મી વ્રિયતા પ્રાપ્ત જોકોવિકને દક્ષિણ કોરિયાના હિયોન ચુંગે ત્રણ કલાક 21 મિનિટ સુધી ચાલેલ મુકાબલામાં 7-6,7-5,7-6 થી હરાવ્યો હતો. 58 મી રેન્કિંગના કોરિયાઈ ખેલૈયાએ પહેલા સેટમાં ટાઈબ્રૅક 7-5 અને ત્રીજા સેટના ટાઈબ્રૅક 7-3થી જીત્યો હતો. ચુન્ગની ક્વાર્ટરફાઇનલમાં અમેરિકાના ટેનિસ સેંડગ્રીન સાથે થશે ટક્કર.

(4:39 pm IST)