ખેલ-જગત
News of Friday, 22nd November 2019

ધોની મને હંમેશા કહેતા હતા આદુ ઓછું, લીંંબુ વધારેઃ બાંગ્લાદેશના 'ચાયદાદા' ની ટિપ્પણી

     બાંગ્લાદેશની ટીમ સાથે યાત્રા કરનારા અને ચાયદાદાના નામથી લોકપ્રિય ભૂલુચંદ્ર ઘોષએ જણાવ્યું છે કે  એમ.એસ. ધોનીને એમની બનાવેલી ચા ખૂબજ પસંદ છે.

એમણે કહ્યું ધોની હંમેશા મને કહેતા હતા આદુ ઓછું, લીંબુ વધારે ભારત બાંગ્લાદેશના ડે નાઇટ ટેસ્ટ જોવા આવેલા ઘોષએ કહ્યું કે વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીને ચા પીવડાવવા ઇચ્છે છે.

 

(11:25 pm IST)