News of Friday, 22nd November 2019
કલકતાના પિંક બોલ ટેસ્ટ માટે રૂ.પ૦ અને રૂ. ૧૦૦ વાળી ટીકીટ રૂ. ર૦૦૦ માં અને રૂ. પ૦૦૦ માં ખરીદાઇ
ઇડન ગાર્ડન્સ (કોલકતાા ની બહાર લોકો ભારતના પ્રથમ ડે-નાઇટ ટેસ્ટની ટીકીટોના કાળા બજાર કરતા જોવા મળ્યા હતા.
ઘણા દર્શકો મોહમ્મડન અને સ્પોર્ટીંગ કલબ પાસે મેદાન વિસ્તાર પાસે કાળા બજાર કરનારાઓ પાસેથી ટીકીટ ખરીદવા ભેગા થયા જેએા રૂ.પ૦ ની ટિકીટના રૂ. ર૦૦૦ અને રૂ. ૧૦૦ ની ટીકીટના રૂ પ૦૦૦ માં વેંચી રહ્યા હતા.
આ ગેરકાનૂની વેચાણ પોલીસની હાજરી હોવા છતાં થયુ કાળા બજારમાં ટીકીટ વેંચવાના આરોપમાં ગુરુવારના ૬ લોકોની ધરપકડ થઇ હતી.
(9:40 pm IST)