ખેલ-જગત
News of Friday, 22nd November 2019

હરભજનએ કર્યો યુવરાજને ટ્રોલઃ ટીવી શોમાં તેના અશ્લીલ ઇશારાનો વિડીયો કર્યો શેયર

     ભારતીટ ટીમના પૂર્વ સ્પીનર હરભજનસિંહએ ઇન્સ્ટાગ્રામ પર એક ટીવી શોનો વીડિયો શેયર કર્યો છે. જેમાં યુવરાજ અને એમણે એક રમત રમવાની હતી.

     આ રમતમાં હરભજન યુવરાજને ગન્ના શબ્દ સમજાવતો હતો. હરભજનએ યુવરાજને પૂછયું હતુ ખેતરમાં શું થાય છે ? જેના જવાબમાં યુવરાજએ અશ્લીલ ઇશારો કરી ખેતી કહ્યું હતુ.

(9:39 pm IST)