ખેલ-જગત
News of Monday, 22nd October 2018

વિરાટ કોહલી શાનદાર કેપ્ટન : કોહલીની કપ્તાનીમાં રમવાની મજા આવીઃ પૂર્વ દક્ષિણ અફ્રીકી કેપ્ટન

પૂર્વ દક્ષિણ અફ્રીકી કેપ્ટન એ બી ડીવિલિયર્સે એ કહ્યું કે વિરાટ કોહલી શાનદાર કેપ્ટન છે.  અને એમને કોહલીની કપ્તાનીમા રમવાની મજા આવી. ડિવીલીયર્સએ કહ્યુ હુ અને કોહલી  મિત્ર છીએ.  અને આમા કોઇ શંકા નથી કે તે એક મહાન કેપ્ટન છે. જયારે કોહલી અને ડીવીલીયર્સ આઇપીએલમા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા હતા.

(12:05 am IST)