ખેલ-જગત
News of Monday, 22nd October 2018

૨૦૧૧ થી ૨૦૧૨ સુધીમાં ૧પ આંતરરાષ્ટ્રીય મેચ ફીકસીંગ : અલ જજીરા ન્યુઝ ચેનલ

ન્યુજ ચેનલ ''અલ જજીરા'' એ પોતાની એક નવિ ડોકયુમેન્ટરીમાં દાવો કર્યો છે કે  ર૦૧૧ થી ર૦૧ર વચ્ચે ૧પ  આંતરરાષ્ટ્રીય મેચોમાં સ્પોટ ફીકસીંગ થયેલ. ''અલ જજીરા'' ના જણાવ્યા પ્રમાણે ઇંગ્લેન્ડના  કેટલાક ખેલાડીઓના સમૂહએ ૭ વખત સ્પોટ ફીકસિંગ કરેલ, જયારે ઓસ્ટ્રેલીયા અને પાકિસ્તાની ખેલાડીઓએ  ક્રમશઃ પ અને ૩ વખત સ્પોટ ફીકસિંગને અંજામ આપેલ હતો.

(10:12 pm IST)