ખેલ-જગત
News of Monday, 22nd October 2018

હીરો મહિલા ઇન્ડિયન ટુર્નામેન્ટમાં 44 વર્ષીય માર્ગન બની ચેમ્પિયન

નવી દિલ્હી: વેલ્સની 44 વર્ષીય બેકી મોર્ગન ચોથા અને અંતિમ રાઉન્ડમાં ત્રણ અંડર 69નું શાનદાર કાર્ડ રમીને પાંચ લાખ ડોલર( અંદાજે 3.63 કરોડ)ની પુરસ્કાર રાશિ વાળા હીરો મહિલા ઇન્ડિયન ઓપન ગોલ્ફ ટુર્નામેન્ટના12માં સીઝનમાં ખિતાબ જીતી લીધો છે. મોર્ગને સતત નવમી વખત ખિતાબ જીતવામાં સફળતા મળી છે. પહેલા 2015માં તે બીજા નંબર અને 2011માં ત્રીજા સ્થાન પર રહી હતી.

(5:38 pm IST)