ખેલ-જગત
News of Wednesday, 22nd September 2021

બીસીસીઆઈના સેક્રેટરી જય શાહનો આજે જન્મદિન

રાજકોટઃ બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઈન ઈન્ડિયા (બીસીસીઆઈ)ના સેક્રેટરી શ્રી જય શાહનો આજે જન્મદિવસ છે. તેઓ ખૂબ જ યુવાવયે સેક્રેટરી તરીકે નિમણુંક થઈ છે. તેઓના જન્મદિવસે તેઓને અભિનંદનવર્ષા થઈ રહી છે.

(3:51 pm IST)