ખેલ-જગત
News of Wednesday, 22nd September 2021

હેન્ડ બોલની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતે જીત્યુ ગોલ્ડ

નવી દિલ્હીઃ નેપાળના પોખરામાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ  હેન્ડબોલ સ્પર્ધામાં સુરત જિલ્લાના ખેલાડીઓએ ટીમ ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમાં ટીમ ઇન્ડિયાએ ગોલ્ડ મેડલ જીતીને   દેશનું નામ રોશન કર્યું છે.  ટીમનું નેતૃત્વ સુરત જિલ્લાના ખેલાડીઓ મિલન શર્મા, રાજીવ શર્મા અને સાહિલ યાદવે કર્યું હતું.

(3:12 pm IST)