ખેલ-જગત
News of Wednesday, 22nd September 2021

સિંધુ સાથે બેડમીન્ટન રમતી દીપીકા : તસ્વીરો શેર કરી

મુંબઇઃ બોલિવૂડની મસ્તાની  અભિનેત્રી દીપિકા પાદુકોણે ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ સાથે બેડમિન્ટન રમતી જોવા મળે છે. ચાહકોએ  અનુમાન લગાવી રહ્યા છે કે દીપિકા પાદુકોણ પી.વી.  સિંધુની બાયોપિકમાં કામ કરી રહી છે.  દીપિકા પાદુકોણે આ ફોટા અને વીડિયો સાથે લખ્યું, મારા જીવનનો નિયમિત દિવસ.  પીવી સિંધુ સાથે કેલરી ર્બનિંગ. 

(12:56 pm IST)