ખેલ-જગત
News of Tuesday, 22nd September 2020

રન દોડતા સમય રાશિદ અને અભિષેકની થઇ જોરદાર ટકકર, આઇપીએલએ શેયર કર્યો વીડિયો

રોયલ ચેલેંર્ન્સ બેંગલોર વિરૂધ્ધ ૧૭મી ઓવરમાં રન દોડતા સમય સનરાઇઝર્સ  હૈદરાબાદના રાશિદખાન અને અભિષેક શર્માની જોરદાર ટકકર થઇ ગઇ બંને બોલને જોઇ રહ્યા હતા અને પીચ વચ્ચે ટકરાઇ ગયેલ જે પછી રાશિદ મેદાન પર પડીગયેલ અને અભિષેક નોન સ્ટ્રાઇકર એંડ પર રન આઉટ થયા બેંગલોરએ હૈદરાબાદને ૧૦ રનથી હરાવી.

(11:41 pm IST)