ખેલ-જગત
News of Saturday, 22nd September 2018

શિખર ધવને એક જ મેચમાં સૌથી વધુ કેચ ઝડપવાની મેળવી સિદ્ધિ :બનાવ્યો રેકોર્ડ

 

દુબઇ :ભારતીય ઓપનર ખેલાડી શિખર ધવને એક મેચ દરમિયાન સૌથી વધુ કેચ ઝડપવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ગઈ કાલે ભારત-બાંગ્લાદેશ વચ્ચે સુપર-4માં મેચ દરમિયાન શિખર ધવને 4 કેસ ઝડપી સિદ્ધિ મેળવી છે

  અત્રે ઉલ્લેખનીય છે કે  ટૂર્નામેન્ટના 34 વર્ષના ઈતિહાસમાં શિખર પહેલો એવો ખેલાડી છે જેણે એક મેચ દરમિયાન 4 કેચ ઝડપ્યા છે.   

(12:06 am IST)