ખેલ-જગત
News of Saturday, 22nd September 2018

ટીમ ઇન્ડિયાના ક્રિકેટર ગૌતમ ગંભીરનું ટ્વીટર એકાઉન્ટ હેક :દિગ્ગ્જ ક્રિકેટરોને મોકલ્યા મેસેજ

 

ટીમ ઈન્ડિયા ક્રિકેટરનું ટ્વિટર અકાઉન્ટ હેક થયાની માહિતી સામે આવી છે.ભારતીય ટીમના ખેલાડી ગૌતમ ગંભીરનું ટ્ટિટર અકાઉન્ટ કોઈ હેકર્સે હેક કરી ર્વ ક્રિકેટર એડમ ગિલક્રિસ્ટ, માઇકલ ક્લાર્ક, કુમાર સંગાકારા સહિત બોલીવુડ એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહને મેસેજ મોકલ્યા હતા. જો કે બાદમાં ગંભીરને પોતાનું ટ્વિટર અકાઉન્ટ હેક થયાની ખબર પડી ગઈ હતી.

(10:22 pm IST)