ખેલ-જગત
News of Saturday, 22nd September 2018

કૈટલિન ફોટોના કારણે બની ચર્ચાનું કેન્દ્ર

નવી દિલ્હી: ભારતની પ્રથમ મહિલા રેસલર કવિતા દેવીને અમેરિકાના કૈટલિનના હાથે ડબ્લ્યુડબ્લ્યુઇ રિંગમાં હારનો સામનો કરવાની નોબત આવી છે.કેટલીને 2014માં ડબ્લ્યુડબ્લ્યુઇથી સન્યાસ લીધો હતો.પરંતુ તેમને યંગ ક્લાસિક ટુર્નામેન્ટથી જોરદાર રીતે વાપસી કરી છે.અને તે હવે રિંગમાં ખતરનાક સાબિત થઇ શકે છે.હાલમાં તે ફોટોશૂટ કરાવતી નજરે પડી છે અને તેના ફોટો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે જેના કારણે તે ચર્ચાનું કેન્દ્ર બની છે.

(5:25 pm IST)