ખેલ-જગત
News of Saturday, 22nd September 2018

દરેક ભારતીય-પાકિસ્તાની માટે રોમાંચક બન્યો આ કિસ્સો

નવી દિલ્હી : ભારત અને પાકિસ્તાનની વચ્ચે જ્યારે પણ મેચ થાય છે, ત્યારે તે દરેક ભારતીય અને પાકિસ્તાની માટે રોમાંચક બની જાય છે. મેચ દરમિયાન ઈન્ટેનસિટી જબરદસ્ત થઈ જાય છે. બુધવારે 19 સપ્ટેમ્બરના રોજ એશિયા કપ 2018ની રત-પાકિસ્તાનની મેચ પણ અપવાદ ન રહી. દૂબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બંને દેશોના સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મેચ પહેલા પ્લેયર્સ પોતપોતાના દેશોના રાષ્ટ્રગીત ગાય છે. આવામાં એક પાકિસ્તાની ફેને ખાસ ગેસ્ચરથી ભારતીયોનું દિલ જીતી લીધું હતું.

(5:25 pm IST)