ખેલ-જગત
News of Saturday, 22nd September 2018

આ ગુજરાતી ખેલાડીએ કરી કમાલ

14 મહિના બાદ ભારતીય ટીમમાં પુનરાગમન કરનાર ગુજરાતી ખેલાડી રવિન્દ્ર જાડેજાએ પોતાના સામર્થ્યને સાબિત કરી બતાવ્યુ છે. જેનો પુરાવો ગઈ કાલે રમાયેલી એશિયા અને બાંગ્લાદેશની મેચમાં મળી રહે છે. જેમાં જાડેજાએ બાંગ્લાદેશ સામે 29 રન આપી 4 વિકેટ ઝડપી સર્વશ્રષ્ઠ પ્રદર્શન કર્યુ હતુ. તેમજ પોતાનો 4 વર્ષ જુનો રેકોર્ડ સુધાર્યો હતો.

 

(5:24 pm IST)