News of Wednesday, 22nd August 2018
ત્રીજા ટેસ્ટમાં ભારતનો ૨૦૩ રને ભવ્ય વિજય
બુમરાહને ૫, ઈશાન્તને ૨, શમી, અશ્વિન અને હાર્દિક પંડયાને ૧-૧ વિકેટ : સીરીઝમાં હજુ પણ ભારત ૨-૧થી પાછળ
(6:49 pm IST)