ખેલ-જગત
News of Wednesday, 22nd August 2018

અંકિત રૈનાએ એશિયન ગેમ્સમાં ટેનિસ સ્પર્ધની સેમિફાઇનલમાં બનાવી જગ્યા

નવી દિલ્હી: 18માં એશિયન ગેમ્સમાં ભારતીય ટેનિસ ખેલાડી અંકિત રૈનાએ પોતાના શનદાર પ્રદર્શનથી મહિલા એકલ વર્ગની સેમિફાઇનલમાં જગ્યા બનાવીને ભારત માટે પદક મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે. ક્વાર્ટર ફાઇનલમાં અંકિતાએ હોંગકોંગની યુડીશ વોન્ગ ચોન્ગને સીધા સેટમાં 6-4,6-1થી પરાસ્ત કરી હતી.

(5:11 pm IST)