ખેલ-જગત
News of Wednesday, 22nd August 2018

ઓમાન સામે ભારતીય અંડર-16 ફૂટબોલ ટીમ 1-2થી પરાસ્ત

નવી દિલ્હી: ભારતની અંડર-16 ફૂટબોલ ટીમ તુર્કીમાં રમાયેલ ત્રણ મૈત્રી મેચોમાં ઓમાન સામે 1-2થી હારી ગઈ છે. ઓમનાએ બન્ને હાફમાં એક એક ગોલ કરીને જીત મેળવી છે જયારે ભારતીય ટીમમાંથી માત્ર વિક્રમે પેનલ્ટી ટાઈમમાં ગોલ કર્યો હતો.

(5:11 pm IST)