ખેલ-જગત
News of Wednesday, 22nd August 2018

કેરેબિયન પ્રીમિયર લીગમાં બ્રાવોના લીધે જીતી ટીકેઆર ટીમ

નવી દિલ્હી:કેરિબિયન પ્રીમિયર લીગમાં જમાયક તલવાસ અને ટ્રિનિબાગો નાઈટ રાઈડર્સ(ટીકેઆર) વચ્ચે રમાયેલ ટી-20 મેચ દરમિયાન બ્રાવોએ ફટકારશે 5 સિક્સના લીધે ટીકેઆર જેઅમે જીત મેળવી છે. ણીતમઃ ઓવેરમાં ટીકેઆરને આઠ રણની જરૂર હતી અને મેદાન પર જાણે સિક્સરોનો વરસાદ થઇ રહ્યો હતો તેમ બ્રોવોએ અંતિમ સમયે પણ 2 સિક્સ્થ ફટકારીને ટીમને જીત અપાવી હતી.

જમાયકાએ પહેલા બેટિંગ કરીને 20 ઓવેરમાં 182 રન બનાવ્યા હતા. જયારે ટીકેઆરે સ્કોરનો 20 ઓવેરમાં બનાવી લીધા હતા.182 રનનું લક્ષ્ય પૂરું કરવા માટે ટીકેઆરના ઓપનર બેટ્સમેન ફિલિપ્સે 55 બોલમાં ત્રણ ફોર અને 5 સિક્સ ફટકારીને 80 રન બનાવ્યા અને ડેવિડ મિલરે 34 બોલમાં 5 ફોર અને 5 સિક્સ ફટકારીને 72 રન બનાવ્યા હતા.

(5:11 pm IST)