News of Wednesday, 22nd August 2018
ટેનિસમાં અંકિતા રાણા સેમીફાઈનલમાં
એશિયન ગેમ્સઃ ટેનિસ વુમન સીંગલમાં અંકિતા રાણાનો સેમીફાઈનલમાં પ્રવેશઃ હોંગકોંગની ચોંગને ૬-૪, ૬-૧થી હરાવીઃ મેડલ પાક્કો
(3:30 pm IST)