ખેલ-જગત
News of Wednesday, 22nd August 2018

ક્રિકેટ બોર્ડે નવા બંધારણનું કરાવ્યુ રજીસ્ટ્રેશન

ભારતીય ક્રિકેટ બોર્ડ ગઈ કાલે પોતાના નવા બંધારણને ચેન્નઈમાં તામિલનાડુ રજિસ્ટ્રાર ઓફ સોસાયટીઝમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ત્યાર બાદ નવા હોદ્દેદારોની ચૂંટણી માટેનું માળખું પણ તૈયાર થઈ ગયું છે.(૩૭.૧)

(3:27 pm IST)