ખેલ-જગત
News of Sunday, 22nd July 2018

લક્ષ્ય સેન જુનિયર એશિયન બેડમિન્ટન ચેમ્પિયન બન્યો

ઉત્તરાખંડમાં જન્મેલો લક્ષ્ય સેન જુનિયર એશિયન બેડમિન્ટન ચેમ્પિયન બન્યો છે. બેડમિન્ટન એશિયા જુનિયર સ્પર્ધા-2018માં મેન્સ સિંગલ્સ ફાઈનલમાં એણે થાઈલેન્ડના ટોપ સીડ અને વર્લ્ડ નં-1 ખેલાડી કુનલાવુત વિતીસારનને હરાવ્યો છે. આ સિદ્ધિ હાંસલ કરનાર લક્ષ્ય સેન ત્રીજો ભારતીય બેડમિન્ટન ખેલાડી છે. આ પહેલા બે ખેલાડી છે ગૌતમ ઠક્કર, પી.વી. સિંધુ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

(6:42 pm IST)