ખેલ-જગત
News of Friday, 22nd June 2018

પાકિસ્તાનનો ઓપનર અહમદ શહજાદ ડોપ ટેસ્ટમાં ફેલ;લાગી શકે છે પ્રતિબંધ

પાકિસ્તાનના ઓપનર અહમદ શહજાદ ડોપ ટેસ્ટમાં ફેલ થયો છે. જેને લઈ તેના પર 3થી 6 મહિના માટે પ્રતિબંધ લાગી શકે છે. ‘પાકિસ્તાનના કોહલી' તરીકે ઓળખવામાં આવતો આ ખેલાડી 13 ટેસ્ટ, 81 વનડે અને 57 ટી-20 મેચ રમ્યા છે

   સુત્રો અનુસાર, શેહજાદ પર નિર્ણય લેતા પહેલા PCB એક કમિટિ બનાવશે, તેમજ આ પ્રકરણની પોતાના સ્તરે તપાસ કરશે અને ત્યાર બાદ સજા સંભળાવશે.

(12:56 pm IST)