ખેલ-જગત
News of Friday, 22nd June 2018

ટેબલ ફૂટબોલ?

રશિયામાં ફૂટબોલ - ફીવર એટલો બધો ચડ્યો છે કે લોકો ટેબલ - ટેનિસની જેમ જ ટેબલ - ફૂટબોલ રમવાનો પણ આનંદ ઉઠાવે છે. મોસ્કોના રેડ સ્કવેર પર લોકો ફૂટબોલ પાર્કમાં આ રમતની મજા માણતા જોવા મળ્યા છે.

(12:53 pm IST)