News of Sunday, 22nd May 2022
આફ્રિકા સામેની ટી-ર૦ સીરીઝ માટે ટીમ ઇન્ડિયામાં આ ખેલાડીઓનો સમાવેશ થઇ શકે
મુંબઇ : બીસીસીઆઇ મોટાભાગના સિનિયર ખેલાડીઓને આરામ આપવાના મૂડમાં હોય ઉભરતા ખેલાડીઓને તક મળશે. સંભવિત ટીમ આ મુજબ કહી શકાય.
ઋતુરાજ ગાયકવાડ, શિખર ધવન, રાહુલ ત્રિપાઠી, પૃથ્વી શો, હાર્દિક પંડયા, દિપક હુડા, રાહુલ તેવટીયા, ઇશાન કિશન, સંજુ સેમશન, દીનેશ કાર્તિક, યઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવેનેશ્વરકુમાર, હર્ષલ પટેલ, ઉમરાન મલીક, અવેશ ખાન અને અર્શદીપ સિંધનો સમવોશ થાય છે.
(2:35 pm IST)