ખેલ-જગત
News of Wednesday, 22nd May 2019

મેસી અને અગુએરોનો કોપા અમેરિકા કપ માટે આર્જેટીના ટીમમાં સમાવેશ

નવી દિલ્હી:  આર્જેન્ટિના ફૂટબોલ ટીમના મુખ્ય કોચ, લાયોનેલ સ્કાલોનીએ, આગામી કોપા અમેરિકા ટુર્નામેન્ટની ટીમની જાહેરાત કરી છે જેમાં લિયોનાલ મેસી અને સર્ગીયો અગુઇરોનો સમાવેશ થાય છે. ન્યૂઝ એજન્સી ઇફેના જણાવ્યા પ્રમાણે, ઇંગ્લેંડ ક્લબ માન્ચેસ્ટર સિટીના ફોરવર્ડ એગુઇરોએ ગયા વર્ષે ફિફા (FIFA) વિશ્વ કપથી રાષ્ટ્રીય ટીમ માટે રમી નથી.

(5:35 pm IST)