News of Tuesday, 22nd May 2018
IPLમાં ૫૦૦થી વધુ રન કરનારા ટોપ બેટ્સમેન
આઈપીએલની અગિયારમી સીઝનમાં બાવીસથી વધારે બેટ્સમેનોએ ૩૦૦થી વધારે રન બનાવ્યા છે, પણ ૫૦૦થી વધારે રન બનાવનારા બેટ્સમેનોની સંખ્યા ૭ છે. તેમની વિગત નીચે મુજબ છે.
(4:07 pm IST)