ખેલ-જગત
News of Tuesday, 22nd May 2018

IPLમાં ૧૫થી વધારે વિકેટ લેનારા ટોપ બોલર

આઈપીએલની ૧૧મી સીઝનમાં ૨૬ બોલરોએ ૧૦ કે એથી વધુ વિકેટ લીધી છે પણ ૯ બોલર એવા છે જેમણે ૧૫ કે એથી વધારે વિકેટ લીધી છે. એની વિગત નીચે મુજબ છે.

(4:07 pm IST)