ખેલ-જગત
News of Thursday, 22nd April 2021

સ્લો ઓવરરેટ બદલ રોહિત શર્માને ૧ર લાખનો દંડ

દિલ્હી સામેના મેચમાં મુંબઇમાં કેપ્ટન રોહિત શર્મા ફીલ્ડિંગ દરમ્યાન તેને થોડી તકલીફ થતાં પેવિલિયનમાં પાછા ફરવું પડયું હતું અને કિરોન પોલાર્ડે ટીમની કમાન સંભાળવી પડી હતી. મેચમાં સ્લો ઓવર રેટ બદલ દોષી જણાતાં તેને ૧ર લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

(3:29 pm IST)