ખેલ-જગત
News of Monday, 22nd April 2019

ધોનીએ એજ કર્યુ જેમાં તે માહિર છેઃ એમણે અમને ડરાવી દીધા હતાઃ વિરાટ કોહલી

ચેન્નઇ સુપર કીંગ્સના કેપ્ટન એમ.એસ. ધોની દ્વારા રવિવારના છેલ્લી ઓવરમાં ર૪ રન બનાવવાને લઇ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું ધોનીએ એજ કર્યુ જેમાં તે માહિર છે. અને એમણે અમને ડરાવી દીધા હતા. કોહલીએ કહ્યૂ઼ છેલ્લા બોલ સુધી લાગતુ હતુ કે નહી જીતે આ મેચ ચેન્નઇ ૧ રનથી હારી ગયેલ.

(12:55 am IST)