News of Thursday, 22nd March 2018
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ મુંઝાયાઃ વિઝા અધ્ધરતાલ
૪ એપ્રિલખથી ઓસ્ટ્રેલિયામાં શરૂ થનારી કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા માટે પસંદ થયેલા ભારતના ૧૦૯ ખેલાડીઓના વીઝા હજુ સુધી મંજુર થયા નથી
(12:17 pm IST)